સમય બાપડો સૌનો ગુનેગાર, ક્યારેક એ હોય નહીં ને હોય તો એ સારો નહીં.
માણસે બનાયો ને એણે જ ભોગવ્યો, તોય વખત આવે એટલે, આ તો સમાજ નો વાંક, મારો નહીં
એ માનવી, તું આટલો તે કેટલો કાયર, આ દરેક વાત માં દોષારોપણ સારું નહીં

તને શું જોઈ એ છે એ તું જાણે, આ ફેસબુક ની દુકાન માંથી ઉછીના સપના લેવા યોગ્ય નહીં
ગણતરી, ઉપેક્ષા, લેવડ-દેવડ ને છેતરપીંડી; જીવન ને આટલું કદરૂપું બનાવું સારું નહીં
પારકા ને પૂજીને પોતીકા ને તરછોડવા, એ સાચે જ તારો સ્વભાવ નહીં
ને સંધુય ખબર હોવા છતાં, આમ સ્વયમ થી ભાગવું એ વાત માં કોઈ માલ નહીં